ગુજરાતી રસોડું હોમ સેફ કોન્ટેસ્ટ (રેસીપી – ગુજરાતી નાસ્તો)

રજીસ્ટ્રેશન તારીખ : 16 March – 21 March

Cooking Gift For Winners

(By Views)

  • 1st AGARO OTG Oven (19 Litres)
  • 2nd Lifelong Hand Mixer 300 W
  • 3rd NIRLON Hard Anodised Deep Kadhai (3.8 Litre)

કોન્ટેસ્ટના નિયમો

  1. આ કોન્ટેસ્ટના ભાગ રૂપે ગુજરાતી સુકા નાસ્તાની જ વાનગી બનાવવી સુકા નાસ્તા સિવાયના વીડિઓ એક્સેપ્ટ કરવામાં આવશે નહિ. નાસ્તામાં તમે બેકરીની આઈટમ જેવી કે નાનખટાઈ, બિસ્કીટ જેવું પણ બનાવી શકશો
  2. આ કોન્ટેસ્ટમાં તમે જે નાસ્તાની વાનગી બનાવવા માંગો છો તે માટે તમારે નીચેનું ફોર્મ ભરવાનું રેહશે. જેમાં તમારે જે વાનગી બનાવવી હોય તેવી ૧ વાનગીનું નામ મોકલવું ફરજીયાત છે. તમે ૧ કરતા વધારે નામ પણ મોકલી શકશો. તમારા મોકલેલા નામ માંથી એક વાનગીનું નામ અમે તમને વોટ્સએપ કરી ને જણાવીશું. જે વાનગીનો વીડિઓ બનાવીને તમારે અમને મોકલી આપવાનો રેહશે
  3. આ કોન્ટેસ્ટના કુલ 3 વિજેતા રહેશે. વિજેતા Youtube અને Facebookમાં અપલોડ કરેલી વાનગીના viewsના આધારે નક્કી કરવામાં આવશે.
  4. જેમના views સૌથી વધારે હશે તેવા ટોપ 3 વિનર જાહેર કરવામાં આવશે.
  5. વિડીઓ અપલોડ કરવાના સ્ટેપ અને વીડિઓ શૂટ કરવાની રીત વિશે માહિતી તમને વોટ્સએપમાં જણાવવામાં આવશે
  6. ગીફ્ટ તમને Amazon દ્વારા તમારા ઘરે મોકલી આપવામાં આવશે જેના માટે તમારું એડ્રેસ પૂરું અને ફોનનં સાચો લખવો
  7. વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નં +91 8238234001 પર “કોન્ટેસ્ટ – ગુજરાતી નાસ્તો” લખીને મેસેજ કરો.
  8. કોન્ટેસ્ટનો વીડિઓ ગુજરાતી રસોડુંની Youtube ચેનલ પર પણ અપલોડ કરવામાં આવશે તો ગુજરાતી રસોડુંની ચેનલને સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો અથવા Youtubeમાં Guajrati Rasodu સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો અને આઇકોન દબાવવાનું ના ભૂલતા: https://www.youtube.com/gujaratirasodu
  9. દરેક પાર્ટીસીપેટને કોન્ટેસ્ટ પૂર્ણ થયા બાદ Gujarati Rasoduનું ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે
  10. કોન્ટેસ્ટમાં ઘરે બનતી વાનગી બનાવવી, ફ્યુઝન વાનગી બનાવવી નહિ

કોન્ટેસ્ટનું રજીસ્ટ્રેશન કરવા નીચેનું ફોર્મ ભરો